તાલાળાના આંકોલવાડી ગીર ખૃષ્ટગૌશાળાના યુવાનો દ્વારા, અનોખી ગૌસેવા જનતા તાવડાનુ આયોજન
ગીર સોમનાથ, 13 ઓગસ્ટ (હિ.સ.) તાલાળા તાલુકાના અંકોલવાડી ગીર એસ.ટી ગૌશાળા આજે ગૌરભક્ત સેવા તરીકે આજના સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે પૃષ્ટ ગૌશાળા વર્ષોથી ગાયોની સેવા અને ગાયની ભક્તિ કરી રહ્યા છે આજે આકોલવાડી ના યુવાનો શ્રાવણ માસના તહેવારો હોવા છત
તાલાળાના આંકોલવાડી ગીર ખૃષ્ટગૌશાળાના યુવાનો દ્વારા, અનોખી ગૌસેવા જનતા તાવડાનુ આયોજન


ગીર સોમનાથ, 13 ઓગસ્ટ (હિ.સ.) તાલાળા તાલુકાના અંકોલવાડી ગીર એસ.ટી ગૌશાળા આજે ગૌરભક્ત સેવા તરીકે આજના સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે પૃષ્ટ ગૌશાળા વર્ષોથી ગાયોની સેવા અને ગાયની ભક્તિ કરી રહ્યા છે આજે આકોલવાડી ના યુવાનો શ્રાવણ માસના તહેવારો હોવા છતાં યુવાનો પોતે ફરવા કે ફાલતુમાં સમય આપવાના બદલે આજે કૃષ્ણ બહુ શાળાના લાભાર્થે જનતા ચાવડા નું આયોજન કરવામાં આવેલ છે આ જનતા વડામાં નવયુવાનો સતત ની સ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે અને આ જનતા ચાવડા ના ફરસાણ તથા મીઠાઈઓ બનાવીને મધ્યમ વર્ગ તથા ગરીબોને વિતરણ કરે છે અને મોંઘવારીને ધ્યાનમાં લઈ પરિવારોને ફરસાણ રૂપે 180 ના કિલોના રાહત દરે આપે છે આકોલવાડી ના યુવાનોની પહેલ આકોલવાડી તથા આજુબાજુના ગામમાં તથા આજુબાજુના ગામડાઓના લોકોને રાહત દરે મીઠાવી તથા ફરસાણના નફો માંથી જે પણ આવક થાય તે ગાયોના ઘાસ સારા મા નાખશે તેઓ યુવાનોને અધ્યાય અને પ્રતિજ્ઞા લઈ સતત સેવા આપી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande