વેરાવળ ખાતે વાજા જ્ઞાતિ સમાજ દ્વારા, સરસ્વતી સન્માન સમારંભ યોજાયો
ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળ ખાતે વાજા જ્ઞાતિ સમાજના પ્રમુખ કિશોરભાઈ અમૃતલાલ ચાવડા તથા ઉપપ્રમુખ હસમુખભાઈ ધનજીભાઈ વઢવાણાના માર્ગદર્શન હેઠળ ચંપા હોલ ખાતે વેરાવળ વાજા જ્ઞાતિ સમાજ અને અમરેલીના બોડિગના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને સ
વેરાવળ ખાતે વાજા જ્ઞાતિ સમાજ દ્વારા, સરસ્વતી સન્માન સમારંભ યોજાયો


ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળ ખાતે વાજા જ્ઞાતિ સમાજના પ્રમુખ કિશોરભાઈ અમૃતલાલ ચાવડા તથા ઉપપ્રમુખ હસમુખભાઈ ધનજીભાઈ વઢવાણાના માર્ગદર્શન હેઠળ ચંપા હોલ ખાતે વેરાવળ વાજા જ્ઞાતિ સમાજ અને અમરેલીના બોડિગના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ હતા જેમાં વેરાવળ ના ભાલકા ભીડીયા પ્રભાત પાટણ તેમજ વેરાવળ તાલુકાના રહેતા વિદ્યાર્થીઓ ને સન્માન સમારંભ યોજાયો હતો તેમાં એલ કેજી થી ધોરણ 12 કોલેજ માર્ટર્ડ ડિગ્રી પીએચડી સી.એ. અને સરકારી નોકરી ની પરીક્ષા પાંચ કરેલ સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન તમામને સન્માનિત કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande