તેરા તુજકો અર્પણ અંતર્ગત, મુળ માલીકને પરત અપાવતી પ્રભાસ પાટણ સર્વેલન્સ સ્ટાફ
ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.) પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષકવી આર.ખેંગાર તથા પો.ઇન્સ.શ્રી એન.બી.ચૌહાણ પ્ર.પાટણ પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન અનુસાર સોમનાથ મ
તેરા તુજકો અર્પણ અંતર્ગત, મુળ માલીકને પરત અપાવતી પ્રભાસ પાટણ સર્વેલન્સ સ્ટાફ


ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.) પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષકવી આર.ખેંગાર તથા પો.ઇન્સ.શ્રી એન.બી.ચૌહાણ પ્ર.પાટણ પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન અનુસાર સોમનાથ મંદિરે આવતા દર્શાનાર્થીઓ તેમજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોઇ જગ્યાએ મોબાઇલ કે ફોન ગુમ થવાના કે ખોવાઇ જવાના કે પડી જવાના બનાવો બનેલ હોય જે બાબતે અંગતરસ લઇએ.એસ.આઇ.હિતેષભાઇ નોંધણભાઇ તથા ફુલદિપસિંહ જયસિંહ તથા અરજણભાઈ મેસુરભાઇ તથા કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા પો.કોન્સ પિયુષભાઇ કાનાભાઇ તથા કરણસિંહ બાબુભાઇ તથા સુભાષભાઇ માંડાભાઇ તથા મહેશભાઇ ગીનાભાઇ તથા રાજદિપસિંહ હમીરભાઈ તથા રાજેશભાઈ જોધાભાઈતથાવુ પો.કોન્સ કંચનબેન દેવાભાઇ તથા આઇ.ટી. વિભાગના રોહીતભાઇ તથા વિશાલભાઈ એ આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરી CEIR પોર્ટલની મદદથી નીચે જણાવેલ અરજદારઓને તેઓના મોબાઇલ ફોન શોધી કાઢી પરત સોંપી આપેલ છે.

અ.નં અરજદારશ્રીનું નામ,મોબાઇલનું નામ,ડી. 3

1 - બીપીનભાઇ રસિકલાલ ઠાકર,સિધ્ધપુર પાટણ,૧૭,૦૦૦/-

2-ગોવિંદભાઇ માંડાભાઇ રામ, છાત્રોડા, ૩૭૮૮૦/-

3- બાલુભાઇ હિરાભાઇ ગઢીયા.પ્રભાસ પાટણ, ૧૭૮૮૦/-

4- અસ્મીતાબેન રાજાભાઈ,રહે.રાખેજ તા સુત્રાપાડા,૧૨૫૦૦/-

5- ભુદરામગુરુ ગોવિંદદાસ, ગીતા મંદિરની બાજુમાં પ્ર પાટણ, ૧૪૦૦૦/-

૬-એસ પ્રશાન જાયસવાદ, મધ્યપ્રદેશ, ૧૨૦૦૦/-

૭-બામણીયા ભારતીબેન કાનજીભાઇ, શાંતી નગર પ્ર.પા., ૨૦૦૦૦/-

8- વાળા પ્રવિણ સરમનભાઈ, પંડવા, ૧૫૪૮૦/-

૯-ઇવલી ઇસ્માઇલ ચોવતીયા,સિડોકર,૧૮૯૬૬/-

10- ઇબ્રાહિમ જમાલભાઇ કાલવાત,ડૉશીયમ પ્ર.પાટણ,૧૪૪૮૮/-

11-હર્ષ તોમર, જામનગર,૧૩૪૮૦/-

૧૨ વિનોદભાઇ અજીતભાઇ શર્મા,વાલ્મીકી વાસ પ્ર. પાટણ,૧૮૪૮૦/-

૧૩ | અશોક સિતલદાસ વધવા,દ્વારકેશ પાર્ક પ્ર.પાટણ. ૨૫૦૦૦/-

૧૪ વ્યાસ ખુશીબેન હિરેનભાઇ,સાંઇબાબા મંદિર વેરાવળ,૨૮૦૦૦/-

કુલ -૧૪, ૨,૭૭,૪૮૪/-

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande