જૂનાગઢ હર ઘર તિરંગા જૂનાગઢ જિલ્લાની ૧૨૪૯ આંગણવાડી કેન્દ્રમાં વિવિધ પ્રવૃત્તિ યોજાઈ
જૂનાગઢ 13 ઓગસ્ટ (હિ.સ.) તિરંગા સજાવટ, ધ્વજવંદન રંગોળી સહિતની પ્રવૃત્તિઓમાં બાળકો લાભાર્થીઓ સહભાગી બન્યા હર હર તિરંગા અભિયાન અન્વયે જૂનાગઢ જિલ્લાની ૧૨૪૯ આંગણવાડી કેન્દ્રો માં વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમા તિરંગા સજાવટ, ધ્વજવંદન રંગોળી જેવી પ્રવૃત
જિલ્લાની ૧૨૪૯ આંગણવાડી કેન્દ્રમાં


જૂનાગઢ 13 ઓગસ્ટ (હિ.સ.) તિરંગા સજાવટ, ધ્વજવંદન રંગોળી સહિતની પ્રવૃત્તિઓમાં બાળકો લાભાર્થીઓ સહભાગી બન્યા હર હર તિરંગા અભિયાન અન્વયે જૂનાગઢ જિલ્લાની ૧૨૪૯ આંગણવાડી કેન્દ્રો માં વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમા તિરંગા સજાવટ, ધ્વજવંદન રંગોળી જેવી પ્રવૃત્તિઓમાં બાળકો અને લાભાર્થીઓએ સહભાગી બન્યા હતા.

જૂનાગઢ જીલ્લાની ૧૨૪૯ આંગણવાડી કેન્દ્રોમાં “ હર ઘર તિરંગા યાત્રા “ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રો પર ધ્વજ વંદન રંગોળી અને તિરંગા સજાવટની થીમ મુજબ ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્ય માં યોજાયેલી આ ઉજવણીમાં બાળકો તેમજ લાભાર્થીઓ એ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. તેમજ થીમ મુજબ વિવિધ રંગોળી બનાવી દેશપ્રેમ દાખવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande