પોરબંદરમાં વરલી મટકાનો જુગાર રમી રહેલ શખ્સ ઝડપાયો
પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર શહેરના શીતલાચોક વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો શીતલાચોક વિસ્તારમાં વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમાડી રહેલા ઈરફાન ઉર્ફે ઈકલી બાઠીયો ઈક
પોરબંદરમાં વરલી મટકાનો જુગાર રમી રહેલ શખ્સ ઝડપાયો


પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર શહેરના શીતલાચોક વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો શીતલાચોક વિસ્તારમાં વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમાડી રહેલા ઈરફાન ઉર્ફે ઈકલી બાઠીયો ઈકબાલ રૂજા નામના શખ્સને ઝડપી લીધો હતો અને રૂ.2500ની રોકડ રકમ કબ્જે કરી હતી તેમની સામે ર્કિતિમંદિર પોલીસે સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande