ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) આજ રોજ અમરાપુર સરા સરસ્વતી રિવર ટુ વડોદરા ઝાલા ટી.આર.લિંક કેનાલના (અપગ્રેટેશન વર્ક )નું ખાતમુહૂર્ત ના કાર્યક્રમમાં ઉપસ્થિત તાલાલા મતવિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કાર્યપાલક ઇજનેર જે .કે . કારાવદરા નાયબ કાર્યપાલક ઇજનેર આર.કે સામાણી ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરસાના મહામંત્રી પ્રતાપસિંહ બારડ સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ મસરીભાઈ રાઠોડ અમરાપુર તાલુકા પંચાયતના સદસ્ય જશુભાઈ સોલંકી પૂર્વ પ્રમુખ તાલુકા ભાજપ પ્રતાપભાઈ બામણીયા અમરાપુરના સરપંચ હિતેશભાઈ બારડ પ્રાસલીગામના સરપંચ અક્ષયભાઈ વાળા ગોપાલ ભાઈ વાળા પંકજ પપાણીયા કોન્ટ્રાક્ટર કેતનભાઇ બારડ વીરસિંહ જાદવ ભાવેશભાઈ બારડ તથા આજુબાજુના ખેડૂતો ગામના યુવાનો વડીલો તમામને હાજરીમાં કેનાલનું ખાતમુહૂર્ત કરેલ અને આગામી સમયમાં આ કેનાલ મારફત થરેલી પાદરૂકા લોઢવા વડોદરા ઝાલા પ્રશ્નાવડા થોરડી બોલવેલા સિંગસર ધામલેજ આ બધા ગામોને ખેડૂતો ના મોટો ફાયદો આ લિંક કેનાલના થી સરસ્વતીના પાણીથી જે વડોદરા ઝાલા ડેમમાં પાણી જશે તેમનો ખેડૂતોને સિંચાઈ માટે આશરે 400 હેક્ટર જમીન દરિયાનું ખારાશ યુક્ત અટકે છે મીઠા પાણી થશે એના માટે ધારાસભ્ય એ સરકાર માંથી રજૂઆત કરી રૂપિયા 3.49.85.037.92ત્રણ કરોડ ઓગણપચાસ લાખ પિન્ચાસી હજાર સાડત્રીસ રૂપિયા મંજુર કરાવેલ અને સ્થળ ઉપર કોન્ટ્રાક્ટર ને અને અધિકારીઓને સૂચના આપેલ કે આ કામ વહેલી તકે પૂર્ણ થાય સમય મર્યાદામાં અને આ કામ કોલેટી વાળુ સારું અને ખેડૂતો વાડી જે કેનાલ બાજુ આવે તેમના માટે નવા પુલિયા ની પણ જોગવાઈ કરાવેલ છે. અધિકારી ઓ સૂચન કરેલ કોઈ પણ ખેડૂત ને કેનાલ થી નુકસાન ના થઈ તે પણ ભલામણ કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ