સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામમાં વરસાદ માટે વરૂણ મહાયજ્ઞનું આયોજન કરાયું
ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) વરૂણ દેવ ને પ્રસન્ન કરવા માટે સમસ્ત પ્રશ્નાવડા ગામ નાં સહયોગ થી આજે વરૂણ યજ્ઞ, પજૅન્ય યજ્ઞ કરવામાં આવ્યો... ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ માં વરસાદ માટે વરૂણ મહાયજ્ઞનું આયોજન કરવામા
પ્રશ્નાવડા ગામ માં વરસાદ માટે વરૂણ મહાયજ્ઞનું આયોજન


ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) વરૂણ દેવ ને પ્રસન્ન કરવા માટે સમસ્ત પ્રશ્નાવડા ગામ નાં સહયોગ થી આજે વરૂણ યજ્ઞ, પજૅન્ય યજ્ઞ કરવામાં આવ્યો... ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ માં વરસાદ માટે વરૂણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ વરસાદ ની ખેસ ની લીધે ખેડૂતો,પશુપાલકો મુશ્કેલી માં મુકાયા છે આ પરિસ્થિતિ માં રૂપી પરંપરા મુજબ શાસ્ત્રોક્ત રીતે શાસ્ત્રી પ્રિતેશ કુમાર ગુણવંતરાય પુરોહિત નાં આચાર્ય પદે તથા ગામના સમસ્ત બ્રાહ્મણો દ્વારા વૈદિક પરંપરા મુજબ જુદાં જુદાં પાંચ પંચામૃત નાં પાત્ર માં બેસી અને વરૂણ ભગવાન ને રીઝવવા યજ્ઞ માં આહુતિ અર્પણ કરેલ શ્રી મોનેશ્ર્વર મહાદેવ નું મંદિર આખું જલ્દી ઢાંકી અને યજ્ઞ નો પ્રારંભ કર્યો, તેમાં સમસ્ત પ્રશ્નાવડા ગામ નાં બધાં લોકો એ આ યજ્ઞ માં ભાગીદાર બન્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande