રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંતત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિ મંદિર ખાતેમહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.
પોરબંદર, 14 ઓગસ્ટ (હિ.સ.)79 માં સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય કક્ષા મહોત્સવ પ્રસંગે, પોરબંદર પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવઓએ, પોરબંદરના કીર્તિ મંદિર સ્થિત પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંતત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિ મંદિર ખાતેમહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંતત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિ મંદિર ખાતેમહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંતત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિ મંદિર ખાતેમહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંતત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિ મંદિર ખાતેમહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંતત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિ મંદિર ખાતેમહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંતત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિ મંદિર ખાતેમહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.

પોરબંદર, 14 ઓગસ્ટ (હિ.સ.)79 માં સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય કક્ષા મહોત્સવ પ્રસંગે, પોરબંદર પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવઓએ, પોરબંદરના કીર્તિ મંદિર સ્થિત પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.કીર્તિ મંદિર સ્થિત મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળે પૂજ્ય બાપુને મહાનુભાવઓએ પુષ્પાંજલિ અર્પી હતી. આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિ મંદિર ખાતે હર ઘર તિરંગા સેલ્ફી પોઇન્ટ પર ફોટો પડાવ્યો હતો.

કીર્તિ મંદિર ખાતે આ તકે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યસભાનાં સાંસદ રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિત મહાનુભાવઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહી મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande