પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના ચુનાભઠ્ઠા વિસ્તારમાંથી પસારમાંથી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોરબંદરના નવા કુંભાવાડા વિસ્તારમાં રહેતો અબ્દુલ અબ્સાભાઈ બ્લોચ નામનો શખ્સ પસાર થતો હતો તે દરમ્યાન ર્કિતિમંદિરે શંકાના આધારે રોકી તલાશી લેતા તેમના કબ્જામાંથી વિદેશી દારૂની નાની બોટલ નંગ-24 કિંમત રૂ.2400નો મુદામાલ મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી હતી
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya