પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અસમાવતી રિવરફ્રન્ટથી કમલાબાગ સુધીના આઇકોનિક રોડનું લોકાર્પણ
પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરને મહાનગરપાલીકાનો દરજ્જો મળતા શહેરમાં વિકાસની ગતિ વધુ તીવ્ર બની છે. આજ દિશામાં પોરબંદર શહેરને વધુ એક નજરાણું મળ્યુ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આશરે રૂ. 80 લાખના ખર્ચે અસમાવતી રિવરફ્રન્ટથી કમલાબાગ સુધીના આઇકોનિક ર
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અસમાવતી રિવરફ્રન્ટથી કમલાબાગ સુધીના આઇકોનિક રોડનું લોકાર્પણ.

પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરને મહાનગરપાલીકાનો દરજ્જો મળતા શહેરમાં વિકાસની ગતિ વધુ તીવ્ર બની છે. આજ દિશામાં પોરબંદર શહેરને વધુ એક નજરાણું મળ્યુ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આશરે રૂ. 80 લાખના ખર્ચે અસમાવતી રિવરફ્રન્ટથી કમલાબાગ સુધીના આઇકોનિક રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વિકાસમાં સ્ટ્રીટ લાઈટ, ડેકોરેટિવ લાઈટ, 6 આકર્ષક સ્કલ્પચર્સ, વૃક્ષારોપણ તેમજ ઓવરબ્રિજ પર પેઇન્ટિંગનો સમાવેશ થાય છે.આ આઈકોનિક રોડનું લોકાર્પણ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ, પોરબંદર મહાનગરપાલીકાના નાયબ કમિશનર મનનભાઈ ચતુર્વેદી અને સિટી ઇજનેર જયદીપસિંહ રાણાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande