ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના તમામ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલાળા સુત્રાપાડા કોડીનાર ઉના અને ગીર ગઢડા જોરદાર ઉજવણીઓ કરવામાં આવી હતી તાલુકાઓમાં અમૃત સરોવર પર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં તિરંગા યાત્રા, યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ લોકો દ્વારા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંક વૃક્ષારોપણ,સ્વતંત્રતાનું મહત્વ અને પર્યાવરણીય મહત્વ અને ટકાઉ વિકાસ વિશે ગ્રામ લોકો સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં સ્વતંત્ર દિવસ નિમિત્તે એક ઉષા ભેર માહોલ જોવા મળી રહ્યો હતો જ્યાં જૂવો ત્યારે તિરંગા ઓ અને ભારત માતાની જયના નારા ગુજજી ઉઠતા સંભળાતા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ