સોમનાથ ખાતે બપોરે 03:00 વાગ્યા સુધીમાં એક લાખથી વધુ ભક્તો સોમનાથ દાદાના દર્શન કરી ધન્ય બન્યા
ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) જન્માષ્ટમીના પાવન પર્વે શ્રી સોમનાથ મંદિરમાં ભક્તોનો મહાસાગર છલકાયો હતો. આજ રોજ જન્માષ્ટમીના પાવન દિવસે સોમનાથ ખાતે બપોરે 03:00 વાગ્યા સુધીમાં એક લાખથી વધુ ભક્તો સોમનાથ દાદાના દર્શન કરી ધન્ય બન્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ
એક લાખથી વધુ ભક્તો સોમનાથ દાદાના દર્શન કરી ધન્ય બન્યા


ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) જન્માષ્ટમીના પાવન પર્વે શ્રી સોમનાથ મંદિરમાં ભક્તોનો મહાસાગર છલકાયો હતો. આજ રોજ જન્માષ્ટમીના પાવન દિવસે સોમનાથ ખાતે બપોરે 03:00 વાગ્યા સુધીમાં એક લાખથી વધુ ભક્તો સોમનાથ દાદાના દર્શન કરી ધન્ય બન્યા હતા.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્ય પાર્કિંગ, વેણેશ્વર ગ્રાઉન્ડ, સદભાવના ગ્રાઉન્ડ, સહિતના સ્થળોએ પાર્કિંગની વિશાળ વ્યવસ્થા ઊભી કરી. ત્યાંથી યાત્રીઓ માટે પીક એન્ડ ડ્રોપ બસ સેવા પણ કાર્યરત કરવામાં આવી છે. હાઈવે ઉપર જ્યાં હોય ત્યાં ટ્રાફિકના દ્રશ્યજોવા મળી રહ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande