ઉના તાલુકા તથા ગીરગઢડાની જીવાદોરી ગણાતો મછુન્દ્રી ઓગાન ડેમ થયો સીઝન માં પહેલીવાર ઓવર ફોલો થયો
ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) આજે વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ગીર જંગલ માં આવેલ ઉના તાલુકા તથા ગીરગઢડા ની જીવાદોરી ગણાતો મછુન્દ્રી ઓગાન ડેમ સીઝન માં પહેલીવાર ઓવર ફ્લો થયો છે. ઉના તથા ગીરગઢડા ના નિચાણવાળા ૧૦ થ
મછુન્દ્રી ઓગાન ડેમ થયો સીઝન માં પહેલીવાર ઓવર ફોલોથયો


ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) આજે વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ગીર જંગલ માં આવેલ ઉના તાલુકા તથા ગીરગઢડા ની જીવાદોરી ગણાતો મછુન્દ્રી ઓગાન ડેમ સીઝન માં પહેલીવાર ઓવર ફ્લો થયો છે. ઉના તથા ગીરગઢડા ના નિચાણવાળા ૧૦ થી ૧૨ ગામો ને વહિવટી તંત્ર દ્રારા અલર્ટ કરાયા છે. ઉના ગીરગઢડા તાલુકા માં સીઝન નો સૌથી ઓછો વરસાદ ને લઈ ને જગત નો તાત હતો . મછુન્દ્રી ડેમ ઓવરફ્લો થતાં પીયાત પાણી નો પ્રશ્ન થયો હલ થયો છે. મછુન્દ્રી ડેમ ઓવરફ્લો થતાં ઉના ગીરગઢડા તાલુકા ના લોકો ખુશખુશાલ થયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande