સોમનાથ દરિયા માં ડૂબી રહેલા યુવકનો જીવ, પોલીસે બચાવ્યો
ગીર સોમનાથ, 17 ઓગસ્ટ (હિ.સ.) હાલ વરસાદની આગાહી હોય ત્યારે દરિયામાં પણ લો પ્રેસર જોવા મળતું હોય અને દરિયા મા ઉષા મોજા સરળતા હોય ત્યારે સોમનાથ દરિયા માં ડૂબી રહેલા યુવક નો જીવ પોલીસે બચાવ્યો. સોમનાથ બીચ પર ડૂબેલા યુવક ને બીચ પર રહેલા પોલીસ સુરક્ષા જ
ડૂબી રહેલા યુવક નો જીવ પોલીસે બચાવ્યો


ગીર સોમનાથ, 17 ઓગસ્ટ (હિ.સ.)

હાલ વરસાદની આગાહી હોય ત્યારે દરિયામાં પણ લો પ્રેસર જોવા મળતું હોય અને દરિયા મા ઉષા મોજા સરળતા હોય ત્યારે સોમનાથ દરિયા માં ડૂબી રહેલા યુવક નો જીવ પોલીસે બચાવ્યો.

સોમનાથ બીચ પર ડૂબેલા યુવક ને બીચ પર રહેલા પોલીસ સુરક્ષા જવાન અને લોકો એ બચાવ્યો

શૈલેન્દ્ર ભાઈ નામનો યુવક જે up નો છે અને જામનગર માં રહે છે સોમનાથ ફરવા માટે પરિવાર સાથે આવ્યા હતા

પોલીસ ની 112 pcr વાન માં તત્કાળ પીડિત ને હોસ્પિટલ ખસેડાયો હતો અને સારવાર માં ખસેડાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande