ગીર સોમનાથ 17 ઓગસ્ટ (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે જંગલી ભૂંડ રોજ અને એકલ ત્રાસથી ખેડૂતોને જન્માષ્ટમીના દિવસો પણ ખેતરમાં રહેવું રખોપા કરવું પડ્યું છે. ખેડુત પોતાનો પાકપકવાવા અતી મહેનતથી ઉજાગરા કરી રહ્યા છે ત્યારે પ્રશ્નાવડા ગામે આવેલ ઉંબરેશ્વર મંદિરના( ઢાંકણ ના પામા) વાડી વિસ્તાર માં જંગલી ભૂંડ રોજ અને એકલ ના ત્રાસ દિવસે દિવસે વધતા જવાથી ખેડૂતો નેજે ત્રણ મહિનાની મહેનત મજુરી અને આખરમાં આવા જંગલી પશુઓના ત્રાસથી ખેડૂતને મોઢા આવેલો કોરીઓ જુટાઇ જવાની વીતી સતાવી રહી છે જગતનો તાત ચિંતિત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ