સિદ્ધપુરમાં બહેનોએ શીતળા માતાજીની પૂજા કરી ઠંડુ પાણી ચડાવ્યું
પાટણ, 17 ઓગસ્ટ (હિ.સ.): સિદ્ધપુરના ફુલપૂરા તેમજ લક્ષ્મીપોળમાં આવેલ શીતળા માતાજીના મંદિરે દર્શનાર્થીઓની લાઈન લાગી હતી. શીતળા માતાજીના મંદિરે સાતમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ઉમરું ગામમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવના
સિદ્ધપુરમાં બહેનોએ શીતળા માતાજીની પૂજા કરી ઠંડુ પાણી ચડાવ્યું


સિદ્ધપુરમાં બહેનોએ શીતળા માતાજીની પૂજા કરી ઠંડુ પાણી ચડાવ્યું


સિદ્ધપુરમાં બહેનોએ શીતળા માતાજીની પૂજા કરી ઠંડુ પાણી ચડાવ્યું


પાટણ, 17 ઓગસ્ટ (હિ.સ.): સિદ્ધપુરના ફુલપૂરા તેમજ લક્ષ્મીપોળમાં આવેલ શીતળા માતાજીના મંદિરે દર્શનાર્થીઓની લાઈન લાગી હતી. શીતળા માતાજીના મંદિરે સાતમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ઉમરું ગામમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવના મંદિરમાં શીતળા માતાનું મંદિરે શ્રાવણ માસની રાંધણ છઠ્ઠના દિવસે શીતળા માતાના મંદિરે સિદ્ધપુરના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો દ્વારા અહીં હોમાત્મક યાગ કરાય છે આ મંદિરની સ્થાપના કર્યા બાદ દર શ્રાવણ માસની સાતમે શીતળા માતાજીનો મેળો ભરાય છે.

ઉમરું ગામના ભગત મંડળ દ્વારા આ દિવસે ગરબી તેમજ ભજનનો કાર્યક્રમ રાખે છે અહીં દરેક ધર્મનાં લોકો શ્રદ્ધાપૂર્વક માતાજીની બાધા માનતાઓ કરતા હોય છે સમગ્ર કાકોશી પંથકમાં આ એક જ શીતળા માતાજીનું મંદિર હોવાથી અહીં સાતમના દિવસે આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande