પ્રભાસ પાટણ સોમનાથ સિંધી ઉત્તર પંચાયત તથા જુલેલાલ ગ્રુપ સોમનાથદ્વારા ચાલીસા ઉત્સવ ઉજવાયો
ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.) શ્રી જુલેલાલ ભગવાનને સવારે 7:00 વાગે દૂધથી અભિષેક કરવામાં આવ્યું તે પછી સવારે 10 થી 12 વાગ્યા સુધી કીર્તન ભજન કરવામાં આવ્યું તે પછી બપોરે 1 થી 3 સમૂહ મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું સાંજે 4.30 વાગે શોભાયાત્રા નીકળી હિંગળાજ
ચાલીસા ઉત્સવ ઉજવાયો


ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.)

શ્રી જુલેલાલ ભગવાનને સવારે 7:00 વાગે દૂધથી અભિષેક કરવામાં આવ્યું તે પછી સવારે 10 થી 12 વાગ્યા સુધી કીર્તન ભજન કરવામાં આવ્યું તે પછી બપોરે 1 થી 3 સમૂહ મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું સાંજે 4.30 વાગે શોભાયાત્રા નીકળી હિંગળાજ માતા મંદિર ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું શોભાયાત્રામાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું ભાઈઓ તથા બહેનોએ રાસ ગરબા દાંડિયા રાસ સાથે ડીજે નાદ સાથે ચોગાન ચોક થી દરજીવાડા મેઘદૂત તાલુકા શાળા સોમનાથ મંદિરે થઈ ત્રિવેણી સંગમ ત્યારબાદ મહા આરતી અને મટકી પરવાન ત્રિવેણી નદીમાં કરવામાં આવે છેસિંધી સમાજ ના વેપારીઓ દ્વારા પોતાના રોજગાર ધંધા આખો દિવસ બંધ રાખી ચાલીસા ઉત્સવની ધામધૂમતી ઉજવણી કરવામાં આવી હતી સિંધી સમાજ લલીતભાઈ ઘામેચા મુકેશભાઈ ચાવરી બંટી ભાઈ માખેચા પ્રકાશભાઈ મસ્તાના હરેશભાઈ વધવા તથા સોમનાથ ઝૂલેલાલ ગ્રુપ દ્વારા ધામધૂમથી ચાલીસા ઉત્સવ સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande