ગીર સોમનાથ જિલ્લાના જાંબુર માધુપુર ગીર સાનિધ્યમાં .ફ્રી દવા અને નીદાન કેમ્પ યોજાયો
ગીર સોમનાથ, 1 સપ્ટેમ્બર (હિ.સ.) મોભી સમૂહ લગ્ન સમિતિ ગુજરાત અને સિદી બિલાલી હાઈસ્કૂલ. અશરફ ભાઈ બગીયા અને જય અંબે હોસ્પિટલ છાપડા દ્વારા ફ્રી દવાઓ અને નીદાન કેમ્પ આજ રોજ મોભી સમૂહ લગ્ન સમિતિ ગુજરાત દ્વારા જાંબુર માધુપુર ગીર ખાતે ફ્રી દવા અને ફ્રી
ગીર સોમનાથ જિલ્લાના જાંબુર માધુપુર ગીર સાનિધ્યમાં .ફ્રી દવા અને નીદાન કેમ્પ યોજાયો


ગીર સોમનાથ, 1 સપ્ટેમ્બર (હિ.સ.)

મોભી સમૂહ લગ્ન સમિતિ ગુજરાત અને સિદી બિલાલી હાઈસ્કૂલ. અશરફ ભાઈ બગીયા અને જય અંબે હોસ્પિટલ છાપડા દ્વારા ફ્રી દવાઓ અને નીદાન કેમ્પ

આજ રોજ મોભી સમૂહ લગ્ન સમિતિ ગુજરાત દ્વારા જાંબુર માધુપુર ગીર ખાતે ફ્રી દવા અને ફ્રી નીદાન કેમ્પ નું આયોજન રાખવામાં આવેલું હતું જેમાં આજુબાજુ ગામના 293 જેટલા દર્દીઓ સારવાર માટે ભાગ લીધો હતો જેમાં પધારેલ ગામ ના અને બાર ગામ ના મેહમાન સાધૂ સંતો અને રામસી ભાઈ પટાટ અને મોભી સમૂહ લગ્ન સમિતિ ગુજરાત ના પ્રમુખ જનાબ અફઝન બાપુ અને સીદી બિલાલી હાઈસ્કૂલ ના પિન્સિપલ જનાબ અશરફ ભાઈ બગીયા અને મોભી સમૂહ લગ્ન સમિતિ ગુજરાત ના ચેરમેન સોહીલ રફાઈ અને સીદિ બિલાલી હાઈસ્કૂલ નું સ્ટાપ અને ગામના જાંબુર અને પ્રાચી થી પધારેલ આનંદભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં છાપડા થી જય અંબે હોસ્પિટલ ના ડોક્ટરો અને તેમની ટીમ ના બધાજ સ્ટાફ યે સેવા આપી હતી મુકતાનંદ બાપૂ ના માર્ગ દરસન હેઠળ આયોજન રાખવામા આવેલ હતુ,

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande