ગીર સોમનાથ જિલ્લા ગણેશ મહોત્સવ નિમિત્તે મહા આરતી યોજાઈ
ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) આજરોજ ગણેશ ઉત્સવ નિમિત્તે વેરાવળ શહેર મા 60 ફૂટ રોડ વેરાવળ નગરપાલિકા સ્પોર્ટ્સ ક્લબ ખાતે તારીખ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા અષ્ટવિનાયક ગણેશજીની મહા આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે વેરાવળ સમ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ


ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) આજરોજ ગણેશ ઉત્સવ નિમિત્તે વેરાવળ શહેર મા 60 ફૂટ રોડ વેરાવળ નગરપાલિકા સ્પોર્ટ્સ ક્લબ ખાતે તારીખ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા અષ્ટવિનાયક ગણેશજીની મહા આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણસોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઇ કુહાડા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ રમત ગમત સેલ ના સંયોજક વિમલભાઈ ફોફંડી, દરબાર સમાજ ના રમજુબા ચાવડા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, વેરાવળ સમસ્ત ખારવા સમાજના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી, કોળી સમાજના અગ્રણી અજયભાઇ ધરેચા, તમિલ સમાજ ના કાર્તિકભાઈ વેત્રિવેલ તેમજ અન્ય સમાજના અગ્રણી તથા અષ્ટવિનાયક ગણેશજી ના સંચાલકો તેમજ બોહરી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત અને આ મહા આરતી નો લાભ લીધો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande