પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના કર્લીપુલ નજીક બુધવારની સાંજના સમયે સાંદિપનિ ગુરૂકુલની બસ ડિવાઈડર સાથે અથડાય હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી અને બસમા વિદ્યાર્થીઓ પણ હતા નહિં કારને બચાવા જતા બસ ડિવાઈડર સાથે અથડાઈ હોવાનુ જાણાવ મળ્યુ હતુ આ બનાવને પગલે થોડીવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અત્રે ઉલ્લખનીય છે કે કર્લી પુલ અવરનવાર અકસ્માતની ઘટના બને છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya