પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર-અડવાણા રોડ પર આજે ગુરૂવારે સવારના સમયે એક ટેન્કર પલટી મારી ગયુ હતુ કુંજવલે પાસેથી પસાર થઈ રહેલુ એક મોટુ ટેન્કર ગોલાઈમા ર્ટન નહિં લઇ શકતા પલટી મારી ગયુ જેમા ડ્રાઇવરને સામાન્ય ઈજા પહોંચી હતી જોકે વીજ પોલ અને વીજ તારને નુકશાન થયું હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya