જુનાગઢ 13 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ માળીયા ના માતર વાણીયા ગામે ગુજરાત ગ્રામ્ય બેંક વિરડી શાખા દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે પંચાયતના સહકારથી મેનેજર ખેડૂતોની એક શિબિર યોજાઇ હતી જેમાં બેંક મેનેજર સંજયભાઈ પંડ્યા, હાર્દિકભાઈ પરમાર અને સરપંચ યસ ભાઈ પટેલ હાજર રહ્યા હતા ગ્રામજનોના સરકારની વિવિધ યોજનાઓ જેવી કે PmjDya. ખાતા વિવિધ વિમા યોજનાઓ pmjjby.pmsby.apy.અને re kyc બાબતે વિસ્તૃત સમજણ અને માહિતી આપી હતી. ગામ લોકોને વધુમાં વધુ બહેનને સરકારને આવી ઘટનાનો લાભ લેવા સમજણ આપવામાં આવી હતી અને બેંકની સેવાઓથી વંચિત ગ્રામજનોને બેન્કિંગ સેવાઓથી જોડે ઊદમા ફરજ બજાવી છેઆ તકે મોટી સંખ્યામાં ખેડૂતો આ શિબિરમાં હાજર આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ