ગીર સોમનાથ આજરોજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (અમદાવાદ) (જી. ટી. યુ.) દ્વારા આયોજિત નાટ્ય તાલીમ શિબિર યોજાઈ હતી
ગીર સોમનાથ 14 સપ્ટેમ્બર (હિ.સ.) આજરોજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (અમદાવાદ) (જી. ટી. યુ.) દ્વારા આયોજિત નાટ્ય તાલીમ શિબિર યોજાઈ હતી જેની અંદર જીટીયુ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડોક્ટર આકાશ ગોહિલ તેમજ જીટીયુ યુ
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે


ગીર સોમનાથ 14 સપ્ટેમ્બર (હિ.સ.)

આજરોજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (અમદાવાદ) (જી. ટી. યુ.) દ્વારા આયોજિત નાટ્ય તાલીમ શિબિર યોજાઈ હતી જેની અંદર જીટીયુ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડોક્ટર આકાશ ગોહિલ તેમજ જીટીયુ યુનિવર્સિટીના મુખ્ય સલાહકાર શુક્લા દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે જુનાગઢ ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુ કુહાડા આ શિબિરમાં યુવા કલાકારોને નાટ્યકલાના વિવિધ પાસાઓ જેવા કે અભિનય, સંવાદ અને મંથન વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ની આ શિબિર નો મુખ્ય હેતુ અને પ્રયાશ સંસ્કૃતિ અને કલાના આ અદ્ભુત વારસા ને પ્રોત્સાહન આપવા અને સંસ્કૃતિ ને ઉજાગર કરવા માટે આ ખરેખર પ્રશંસનીય કાર્ય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande