જૂનાગઢ 16 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ભારતીય ઇજનેર એમ વિશ્વા વિશ્વેશ્વરીયા જન્મ જયંતી અંતર્ગત રાષ્ટ્રીય ઇજનેર દિવસ ઉજવણી કરવામાં આવેલ જેમાં વિસાવદર તાલુકાની વિધિ પટેલ શૈક્ષણિક સ્કૂલ માંડાવડ નગર પંચાયત હાઇસ્કુલ વિસાવદર માંડાવડ પ્રાથમિક શાળા તેમજ મોટી પીંડા ખાય પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં વાર્તાલાપ સંવાદ તેમજ નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ એમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ બે ભાગ લીધો સ્પર્ધામાં સહભાગી તમામ વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ માંડાવટ પ્રાથમિક શાળાના બાલ વાટિકા ધોરણ પહેલા તેમજ બીજા ના બાળકોએ બોલપેન આપવી પુરસ્કાર કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ