પોરબંદરમાં કોસ્ટલ હાફ મેરેથોનનું રજીસ્ટ્રેશન શરૂ કરાયું.
પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમા શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્રારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કોસ્ટલ હાફ મેરેથોન દોડનુ ભવ્ય આયોજન આગામી તા.16 નવેમ્બરને રવિવારના રોજ કરવામાં આવ્યુ છે. જેમનુ ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ ચોપાટી ખાતે ડીવાયએસપી ધ્રુવલ
પોરબંદરમાં કોસ્ટલ હાફ મેરેથોનનું રજીસ્ટ્રેશન શરૂ કરાયું.

પોરબંદરમાં કોસ્ટલ હાફ મેરેથોનનું રજીસ્ટ્રેશન શરૂ કરાયું.

પોરબંદરમાં કોસ્ટલ હાફ મેરેથોનનું રજીસ્ટ્રેશન શરૂ કરાયું.

પોરબંદરમાં કોસ્ટલ હાફ મેરેથોનનું રજીસ્ટ્રેશન શરૂ કરાયું.

પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમા શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્રારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કોસ્ટલ હાફ મેરેથોન દોડનુ ભવ્ય આયોજન આગામી તા.16 નવેમ્બરને રવિવારના રોજ કરવામાં આવ્યુ છે. જેમનુ ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ ચોપાટી ખાતે ડીવાયએસપી ધ્રુવલ સુતરીયાના હસ્તે કરવામા આવ્યો હતો તા. 15 સપ્ટેમ્બરથી 6 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે રજીસ્ટ્રેશનાના પ્રારંભ પ્રસંગે શ્રીરામ સી સ્વિમિંગ કલબના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ વિગત આપતા જણાવ્યુ હતુ કે, આગામી તા. 16 નવેમ્બરના રોજ યોજાનાર હાફ કોસ્ટલ મેરેથોન માટે ઓનલાઈન રજીસ્ટ્રનની સાથે નિયત કરેલા સ્થળેથી ફોર્મ મેળવી અને રજીસ્ટ્રેશન કરાવી શકાશે આ સ્પર્ધા 2 કિમી રન, 5 કિમી ફન રન,5 કિમી સ્માર્ટ રન,10 કિમી ફીટનેશ અને 21 કિમી હાફ મેરોથોન યોજાશે જેમા સ્પર્ધકોને ફ્રી ટાઈમીગ ચીપ,મેડલ અને સર્ટફિકેટ અને નાસ્તો આપવામા આવશે કોસ્ટલ હાફ મેરેથોનમા ઉત્સાહ સાથે રજીસ્ટ્રેશન કરાવા અપીલી કરવામા આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande