ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલા બેન મૂછાલ તાલાલા સુત્રાપાડા મત વિસ્તાર ના ધારાસભ્ય ભગવાન બારડ બાબુ પરમાર ચેરમેન બાંધકામ સમિતિ ખીમ ભાઈ વાજા પ્રમુખ તાલુકા પંચાયત સુત્રાપાડા હરિ ભાઈ જાદવ ચેરમેન શૈલેન્દ્ર સિંહ રાઠોડ પૂર્વ પ્રમુખ જૂનાગઢ ભરત ભાઈ મોરસીયા સદસ્ય જિલ્લા પંચાયત જાદવભાઈ ભોળા સદસ્ય જિલ્લા પંચાયત સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ મસરી ભાઈ રાઠોડ સુરસિંહ મોરી પૂર્વ ચેરમેન શિક્ષણ સમિતિ પૂર્વ ચેરમેન ધીરુ ભાઈ સોલંકી બહાદુરસિંહ ગોહિલ જિલ્લા ભાજપ મંત્રી કિશાન મોરચા મહામંત્રી પ્રતાપસિંહ બારડ જગદીશ બારડ પૂર્વ કારોબારી ચેરમેન પ્રતાપ ભાઈ પરમાર સદસ્ય તાલુકા પંચાયત બચું ભાઈ મેર સદસ્ય તાલુકા પંચાયત મહેન્દ્ર રામ ભાવસિંહ ગોહિલ સદસ્ય જશું ભાઈ સોલંકી સદસ્ય અક્ષય ભાઈ વાળા સરપંચ પ્રાસલી પ્રતાપ ભાઈ બામણીયા પૂર્વ પ્રમુખ પંકજભાઈ પપાણીયા ધારાસભ્ય ભગવાનભાઈ ના પ્રયત્ન થી પ્રાંચલી ફાટક થી ગાંગેથા સોમત નદી સુધી રોડ વાઈડનીંગ સાથે રૂપિયા ૪૫૯ લાખ ની મંજુરી મળતા તેમનું ખાતમુહૂર્ત કરવા માં આવેલ તેના આજુ બાજુ ગામ સરપંચ ઓ તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ