ગીર સોમનાથ 22 સપ્ટેમ્બર (હિ.સ.) આ પ્રસંગે માં જગદંબાની આરતી તેમજ ખેલૈયા ના ઉત્સાહ વધાવા પધારેલા જુનાગઢ ગીર સોમનાથ જિલ્લા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અખિલ ગુજરાત માચ્છીમાર મહા મંડળના પ્રમુખ કિશોરકુહાડા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણસોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ ર્ડો. સંજય પરમાર, ઉપ પ્રમુખ માનસિંગ પરમાર પૂર્વ ઉપ પ્રમુખ ધનસુખભાઈ કુહાડા જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાળ, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પલ્લીબેન જાની પૂર્વ ઉપ પ્રમુખ ઉદય શાહ, વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મેસવાણિયા, પૂર્વ પ્રમુખ દેવાભાઈ ધરેચા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ ના રમત ગમત સેલ સંયોજક વિમલ ફોફંડી, સહિતના ગીર સોમનાથ જિલ્લા ભાજપ ના તમામ હોદ્દેદારો તથા કાર્યકર્તા ભાઈઓ બહેનો તેમજ ર્ડો. રવિ ઝાલા ર્ડો. બારડ , ર્ડો. ડોડીયા , કડવા પાટીદાર સમાજ પ્રમુખ રસિક પટેલ, દરબાર સમાજ રમજુભા ચાવડા, માલધારી સમાજના ભુપતભાઈ કોડિયાર, વેરાવળ સીટી પી.આઇ ગૌસ્વામી , તથા અન્ય સમાજના અગ્રણીઓ તથા બોહરી સંખ્યામાં ખેલૈયા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ