ગીર સોમનાથ માધ્યમિક શાળા પેઢાવાડાના પટાંગણમાં વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ દિવસ વિશે વર્કશોપ યોજાયો
ગીર સોમનાથ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): ગીર સોમનાથ તાલુકા કાનુની સેવા સમિતિ, સામાજિક વનીકરણ રેન્જ કોડીનારના સયુંકત ઉપક્રમે માધ્યમિક શાળાના પટાંગણમાં વર્લ્ડ એન્વયમેન્ટ હેલ્થ ડે નિમિતે બાળકોને પર્યાવરણ વિશે આ દિવસનો મુખ્ય હેતુ માનવ આરોગ્ય અને પર્યાવરણ વચ્ચેન
માધ્યમિક શાળા પેઢાવાડાના


ગીર સોમનાથ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): ગીર સોમનાથ તાલુકા કાનુની સેવા સમિતિ, સામાજિક વનીકરણ રેન્જ કોડીનારના સયુંકત ઉપક્રમે માધ્યમિક શાળાના પટાંગણમાં વર્લ્ડ એન્વયમેન્ટ હેલ્થ ડે નિમિતે બાળકોને પર્યાવરણ વિશે આ દિવસનો મુખ્ય હેતુ માનવ આરોગ્ય અને પર્યાવરણ વચ્ચેના ગાઢ સંબંધ પર ધ્યાન કેન્દ્રિત કરવો છે. સ્વચ્છ હવા, શુદ્ધ પાણી, સુરક્ષિત ખોરાક, સ્વચ્છ આસપાસનું પર્યાવરણ અને હવામાન પરિવર્તન જેવા મુદ્દાઓ સીધા આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે.તેમજ સમજાવ્યું.

સ્વચ્છતા અને ટકાઉ વિકાસ માટે પ્રેરણા આપી. પર્યાવરણ પ્રદૂષણથી થતા આરોગ્ય જોખમો દૂર કરવા અને વૃક્ષો આપી અને તેનું જતન કરવાની પ્રેરણા લેવડાવામાં આવી. આ તકે કોર્ટના પીએલવી પ્રકાશ જે. મકવાણા વન રક્ષક કિરણબેન જોટવા, સુનીતાબેન સોલંકી અને શાળાના આચાર્ય હરિભાઈ ડોડીયા, રામસિંગભાઈ બારડ, શાંતાબેન વાઢેર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande