ગીર સોમનાથ સજા વોરંટ ના કામે નાસતા કરતા આરોપી ને પકડી જેલ હવાલે કરતી તાલાળા પોલીસ
ગીર સોમનાથ 3 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા તથા ગીર-સોમનાથ પોલીસ અધીક્ષક જયદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર નાઓ દ્રારા ગુન્હા/વોરંટ ના કામે પોલીસ પકડ થી બચવા નાસતા ફરતા આરોપી ઓને પકડી અસરકારક કામગીરી કરવ
ગીર સોમનાથ સજા વોરંટ ના કામે નાસતા કરતા આરોપી ને પકડી જેલ હવાલે કરતી તાલાળા પોલીસ


ગીર સોમનાથ 3 સપ્ટેમ્બર (હિ.સ.)

જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા તથા ગીર-સોમનાથ પોલીસ અધીક્ષક જયદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર નાઓ દ્રારા ગુન્હા/વોરંટ ના કામે પોલીસ પકડ થી બચવા નાસતા ફરતા આરોપી ઓને પકડી અસરકારક કામગીરી કરવા અંગે સુચના થઇ આવેલ હોય,

જે અન્વયે તાલાલા પો.સ્ટે ના પો.ઇન્સ જે.એન.ગઢવી નાઓ દ્રારા નામદાર કોર્ટ ની ન્યાયીક પ્રક્રીયા ની આવગણના કરી વોરંટ/સજાવોરંટ ના કામે પોલીસ પકડ થી બચવા નાસતા ફરતા ઇસમો ને પકડી તેના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા અંગે સુચના થઇ આવેલ હોય જે અન્વયે પો.સબ.ઇન્સ પી.વી.ધનેશા ના માર્ગદર્શન હેઠળ આકોલવાડી ઓપી બીટ વિસ્તાર ના એ.એસ.આઇ કેશવભાઇ બબાભાઇ વાદી તથા મનોજગીરી દીલીપગીરી તથા પો.કોન્સ સંજયભાઇ વીરાભાઇ તથા મેણસીભાઇ ઉકાભાઇ જાદવ તથા શૈલેષભાઇ ઓધડભાઇ એ.રીતેના પો.સ્ટાફ ના માણસો એ ટીમ વર્ક ની મદદ થી બાતમી હકીકત ના આધારે નીચે જણાવેલ ઇસમોને સજા વોરંટ ના કામે નીચે જણાવેલ ઇસમ ને પકડી જેલ હવાલે કરી પ્રશંશનીય કામગીરી કરેલ છે.

અનુ

પકડાયેલ ઇસમનુ નામ

1

તાલીબ હુસેનભાઇ મુસાગરા રહે. જાંબુર વડલા શેરી તા તાલાલા મો.નં ૯૬૦૧૭ ૮૫૯૭૭

સજાની વિગત

પ્રીન્સીપાલ જજ ફેમીલી કોર્ટ વેરાવળ ના ફો.પ.અ. નં ૪૦૧/૨૦૨૫ ના સજા વોરંટ ના કામે મજકુર ઇસમ ને તકસીર વાન ઠેરાવી ૧૮૦ દીવસ ની સાદી કેદની સજા કરવામા આવેલ છે તેમજ ફો.પ.અ. નં ૭૯/૨૦૨પ ના સજા વોરંટ ના કામે મજકુર ઇસમ ને તકસીર વાન ઠેરાવી ૭૫ દીવસ ની સાદી કેદની સજા કરવામા આવેલ छे.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande