પોરબંદર મનપા અદાની ગેસ પાસે થી, 4 કરોડ વસુલશે.
પોરબંદર, 3 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમા અદાણી ગેસ દ્રારા ગેસની પાઇપ લાઈન નાંખવા માટેની કામગીરી કરવામા આવી હતી આ કામગીરી કેટલા મંજુરી વાળા તો કેટલાક મંજુરી વિનાના વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યુ હતુ પાઇપ લાઇન નાંખ્યા બાદ રસ્તાનુ સમારકા જેતે સમયે નગરપાલ
પોરબંદર મનપા અદાની ગેસ પાસે થી 4 કરોડ વસુલશે.


પોરબંદર મનપા અદાની ગેસ પાસે થી 4 કરોડ વસુલશે.


પોરબંદર, 3 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમા અદાણી ગેસ દ્રારા ગેસની પાઇપ લાઈન નાંખવા માટેની કામગીરી કરવામા આવી હતી આ કામગીરી કેટલા મંજુરી વાળા તો કેટલાક મંજુરી વિનાના વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યુ હતુ પાઇપ લાઇન નાંખ્યા બાદ રસ્તાનુ સમારકા જેતે સમયે નગરપાલિકાએ કરવાનુ હતુ પરંતુ હવે મનપા બની છે.ત્યારે મનપા દ્રારા રસ્તાના સમારકામ માટે અદાણી ગેસ પાસેથી રૂ.4 કરોડ રકમ જેવી રકમ વસુલવામા આવશે આ મુદે મનપાએ અદાણી ગેસના જવાબદાર અધિકારી સાથે ચર્ચા કરી અને રસ્તાના સમારકામ માટેની રૂ. 4 કરોડની રકમની રકમ ભરપાઈ કરવા માટે જણાવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande