પોરબંદરમાં સ્વસહાય જૂથોની બહેનોને રૂ. 1.88 કરોડની 82 સીસી લોનના ચેકોનું વિતરણ
પોરબંદર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાના વડપણ હેઠળ પોરબંદર જિલ્લામાં રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર તાલુકા કક્ષાના કેશ ક્રેડીટ કેમ્પ તાલુકા પંચાયત ખાતે
પોરબંદરમાં સ્વસહાય જૂથોની બહેનોને રૂ. 1.88 કરોડની 82 સીસી લોનના ચેકોનું વિતરણ.

પોરબંદર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાના વડપણ હેઠળ પોરબંદર જિલ્લામાં રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર તાલુકા કક્ષાના કેશ ક્રેડીટ કેમ્પ તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યા હતા. જેમાં સ્વસહાય જૂથોની બહેનોને રૂા.1.88 કરોડની 82 સીસી લોનના ચેકોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, લીડ બેન્કના અમિતભાઈ વાજાર અને ફાઇનાન્સ લીટ્રેસી શાખાના ખોખર ભાઈ, એ.ટી.ડી.ઓ, મિશ્નશ મંગલમ યોજનાના કર્મચારીઓ તેમજ સખી મંડળની બહેનો સહભાગી થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande