કોડીનાર જે.એસ પરમાર કોલેજમાં આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધા યોજાઈ
ગીર સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ અને શ્રી જે એસ પરમાર કોલેજ કોડીનારના સંયુક્ત ઉપક્રમે આંતર કોલેજ કબડ્ડી ભાઈઓ તથા બહેનોનો સ્પર્ધાનું આયોજન જે.એસ પરમાર કોલેજના કેમ્પસમાં કરાયું હત
કોડીનાર જે.એસ પરમાર કોલેજમાં આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધા યોજાઈ


ગીર સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ અને શ્રી જે એસ પરમાર કોલેજ કોડીનારના સંયુક્ત ઉપક્રમે આંતર કોલેજ કબડ્ડી ભાઈઓ તથા બહેનોનો સ્પર્ધાનું આયોજન જે.એસ પરમાર કોલેજના કેમ્પસમાં કરાયું હતું જેમાં કુલ 13 કોલેજની ટીમો આવેલી જેમાં ખૂબ જ ખેલ દિલ પૂર્વક યુનિવર્સિટીના ઓબ્જવૅર તથા પ્રિન્સિપાલ ની દેખરેખ સંપન્ન થઈ હતી. જેમાં ભાઈઓની ટીમના જે.એસ પરમાર કોલેજના કોડીનારની ટીમ ચેમ્પિયન થઈ હતી આ.ભા ટ્રસ્ટ તથા પ્રિન્સિપાલ શ્રી બી.એસ જનકાર અને કોલેજ સ્ટાફ પર અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande