પ્રભાસહીત રક્ષકના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ બાલાભાઈ સાબળા સાથે કમિટી ધ્વજ શોભાયાત્રામાં જોડાઈ અને સન્માન કરવામાં આવ્યું
ગીર સોમનાથ, 4 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનાં પ્રભાસ પાટણ ખાતે સમસ્ત ઘેડિયા કોળી સમાજ મોટા કોડી વાળા સમાજ તથા નાના કોળી સમાજ દ્વારા અઢારે વર્ણના ઇષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજ ની ધ્વજા (ધજાગરા) નિમિત્તે, પ્રભાસહીત રક્ષક ના પ્રમુખ
ગીર સોમનાથ  પ્રભાસહીત રક્ષક


ગીર સોમનાથ, 4 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનાં પ્રભાસ પાટણ ખાતે સમસ્ત ઘેડિયા કોળી સમાજ મોટા કોડી વાળા સમાજ તથા નાના કોળી સમાજ દ્વારા અઢારે વર્ણના ઇષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજ ની ધ્વજા (ધજાગરા) નિમિત્તે, પ્રભાસહીત રક્ષક ના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ ઉપપ્રમુખ બાલાભાઈ સાબળા સાથે કમિટી ધ્વજ શોભાયાત્રામાં જોડાઈ મોટા કોળી વાળા પ્રમુખ દિનેશભાઈ બાંભણિયા ઉપપ્રમુખ ભીખાભાઈ ગઢીયા ઉકાભાઈ ગઢીયા તથા પ્રવીણ ભાઈ ચુડાસમા ચેતનભાઇ વજુભાઈ નું સોમનાથ મહાદેવ નો ફોટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતૂ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande