વેરાવળ શહેરમાં બનતા બે ઓવરબ્રિજને લઈને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપ્યું
ગીર સોમનાથ, 4 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર ઉપાધ્યાય સાહેબ સાથે વેરાવળ મુસ્લિમ સમાજ નું ડેલીગેટ મુલાકાત માટે પહોચેલ જેમાં સમસ્ત મુસ્લિમ સેવા સમાજ ના પટેલ અફઝલ સાહેબ અને ગીર સોમનાથ મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ હાજી ફારુકભાઈ મોલાના ના અધ્ય
બે ઓવરબ્રિજને લઈને


ગીર સોમનાથ, 4 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર ઉપાધ્યાય સાહેબ સાથે વેરાવળ મુસ્લિમ સમાજ નું ડેલીગેટ મુલાકાત માટે પહોચેલ જેમાં સમસ્ત મુસ્લિમ સેવા સમાજ ના પટેલ અફઝલ સાહેબ અને ગીર સોમનાથ મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ હાજી ફારુકભાઈ મોલાના ના અધ્યક્ષ સ્થાને તમામ સમાજ ના પટેલો અને જવાબદાર આગેવાનો એ રજૂઆત કરેલ હતી કે વેરાવળ શહેર માં બનતા બન્ને બ્રીજ એ ખૂબ ધીમી ગતિએ બની રહ્યા છે અને સમગ્ર વેરાવળ પાટણ ગામ ખૂબ હાલાકી ભોગવી રહ્યું છે. ત્યારે કલેક્ટર ઉપાધ્યાય કે ખાત્રી આપેલ છે. બે મહિના જેટલા સમય માં શાહીગ્રા ફાટક પાસે નું બ્રીજ ટૂંક સમય માં જ આ કામ પૂર્ણ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande