પોરબંદર શહેરમાં વૃદ્ધા પર હુમોલ
પોરબંદર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં પાણી છાંટવાની સામન્ય બાબતે વૃધ્ધા સહિત બે લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો ખારવાવાડ વિસ્તારમાં રહેતા રામીબેન ભીખુભાઇ કોટીયાના ઘર પાસે સોનુબેન લોઢારી પાણી છાંટી રહ્યા હતા, આથી પાણી છાંટવાની ના
પોરબંદર શહેરમાં વૃદ્ધા પર હુમોલ


પોરબંદર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં પાણી છાંટવાની સામન્ય બાબતે વૃધ્ધા સહિત બે લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો ખારવાવાડ વિસ્તારમાં રહેતા રામીબેન ભીખુભાઇ કોટીયાના ઘર પાસે સોનુબેન લોઢારી પાણી છાંટી રહ્યા હતા, આથી પાણી છાંટવાની ના પાડતા જીતુ દેવશી લોઢારી, કિશોર દેવશી લોઢારી અને સોનુબેન જીતુ લોઢારીએ રામીબેન અને તેમના પરિવારના અન્ય સભ્ય સાથે બોલચાલી કર્યા બાદ લાકડાના ધોકા વડે હુમલો કરી રામીબેન સહિત બે લોકોને ઈજા પહોચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે ર્કિતિમંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande