જૂનાગઢ જિલ્લાના માણાવદર ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ, તા. ૪ સપ્ટેમ્બર ના યોજાશે
જૂનાગઢ, 4 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમ્મરના અધ્યક્ષસ્થાને માણાવદરમાં ડી.ડી. વડાલીયા સાયન્સ સ્કૂલ ખાતે તા. ૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ કલાકે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાશે. ૭૬માં વન મહોત્સવના સમારો
જૂનાગઢ જિલ્લાના માણાવદર ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ, તા. ૪ સપ્ટેમ્બર ના યોજાશે


જૂનાગઢ, 4 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમ્મરના અધ્યક્ષસ્થાને માણાવદરમાં ડી.ડી. વડાલીયા સાયન્સ સ્કૂલ ખાતે તા. ૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ કલાકે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાશે.

૭૬માં વન મહોત્સવના સમારોહમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી,ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય ભગવાનજ કરગઠીયા,ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, સાસણ વન્યપ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો.મોહન‌ રામ, જૂનાગઢ રેંજના આઈજી નિલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, લાયન્સ ક્લબ ઓફ જૂનાગઢ ના પ્રેસિડેન્ટ વિજયકુમાર પટેલ, લાયન્સ ક્લબ ઓફ માણાવદરના નરેન્દ્રકુમાર સવસાણી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ સહભાગી બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande