જુનાગઢ, 4 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ જિલ્લાના માળીયા બી.આ.રસી ભવન ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા હેલ્પ ઓફિસર માળિયાના માર્ગદર્શન હેઠળ માળિયા બીઆરસી ભવન ખાતે ચાલતી શિક્ષકોની તાલીમ દરમિયાન તાલુકા શિક્ષણ અધિકારી બીઆરસી કરક તેમજ શિક્ષકની મદદથી એન.સી.ડી તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં ભંડૂરી આયુષ મેડિકલ ઓફિસર ડોગ કિંજલબેન ભટ્ટ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. તમામનું n.c.D.લગત પ્રાથમિક તપાસ c.h.o અને આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ