ગીર સોમનાથ 6 સપ્ટેમ્બર (હિ.સ.) તાલાળા તાલુકાના આકોલવાડી ગીર ગામના સ્વર્ગસ્થોના અસ્તિત્વનું સમૂહ વિસર્જન હરિદ્વાર ગંગાજીમાં કરવાની વર્ષોથી પરંપરા આજે આંકોલવાડીમાં કૈલાસ મુક્તિધામમાં આખા વર્ષ દરમિયાન અવસાન પામેલા સ્વર્ગસ્થોને અસ્તિત્વનું વિસર્જન પહેલા પૂજન રાખવામાં આવ્યું હતૂ તેમાં સ્વર્ગસ્થના પરિજનોનું પૂજન માટે જોડાયા હતા સાથે સત નારાયણ ભગવાનની કથા અને ધૂન રાખવામાં આવી હતી જેમાં ગામના ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા ગામના સેવાભાવી ખોડીદાસભાઇ દર વર્ષે તમામ અસ્થિઓ પૂજન બાદ હરિદ્વાર લઈને જાય છે અને ક્યાં ગંગાજીમાં પૂજન બાદ સમુહ અસ્તિ વિસર્જિત કરે છે આજની કથાના યજમાન લાલાભાઇ રહ્યા હતા અને સેવાભાવી યુવાનોએ સેવા આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ