પોરબંદરની આર.એન.બી.કચેરી અને સ્ટોરરૂમના તાળાં તુટયા.
પોરબંદર, 17 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર શહેરના પંચાયતની સામે આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરીના ગઈ કાલે તાળા તૂટ્યા છે. અજાણ્યા ગઈ ચોરે માર્ગ અને મકાન વિભાગની કચેરીના તાળા તોળી કચેરીના કબાટો ખોલી ફાઈલો ફંફોળી હતી આ સાથે સાથે અજાણ્યા ચોરે આર.એન.બી.ના
પોરબંદરની આર.એન.બી.કચેરી અને સ્ટોરરૂમના તાળાં તુટયા.

પોરબંદરની આર.એન.બી.કચેરી અને સ્ટોરરૂમના તાળાં તુટયા.

પોરબંદરની આર.એન.બી.કચેરી અને સ્ટોરરૂમના તાળાં તુટયા.

પોરબંદરની આર.એન.બી.કચેરી અને સ્ટોરરૂમના તાળાં તુટયા.

પોરબંદર, 17 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર શહેરના પંચાયતની સામે આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરીના ગઈ કાલે તાળા તૂટ્યા છે. અજાણ્યા ગઈ ચોરે માર્ગ અને મકાન વિભાગની કચેરીના તાળા તોળી કચેરીના કબાટો ખોલી ફાઈલો ફંફોળી હતી આ સાથે સાથે અજાણ્યા ચોરે આર.એન.બી.ના સ્ટોરરૂમ અને આરોગ્ય વિભાગના સ્ટોરરૂમના તાળા તોળી અંદર પ્રવેશ કર્યો હતો. અહીં એક મોટો સવાલ છે કે, ચોર હંમેશા પૈસા અને દાગીના તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરવાના પ્રયાસો કરતા હોય છે પરંતુ આર.એન.બી.ની કચેરીમાં પ્રવેશ કરી ફાઈલો શું કામ ફંફોળી એમાં પણ ચોરે કબાટો ખોલી ફાઈલો ફંફોળી છે ત્યારે આ ચોર એવી કઈ ફાઈલ ત્યાંથી લઇ જવા માંગતો હતો તે પણ એક મોટો સવાલ છે. કચેરીના અધિકારીઓએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ નિરીક્ષણ કરી અજાણ્યા ચોરની શોધખોળ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande