સોમનાથ સિંધી સમાજ તથા ઝૂલેલાલ યોજાયો વિઘાર્થ સન્માન સમારોહ
ગીર સોમનાથ 06 જાન્યુઆરી (હિ.સ.) પ્રભાસ પાટણ સોમનાથ સિંધી સમાજ તથા ઝુલેલાલ ગ્રુપ દ્વારા ગત વરસની જેમ ચાલુ વર્ષે પણ 80% થી વધુ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો 80% થી વધુ ટકાવારી મેળવનારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે
યોજાયો વિઘાર્થ સન્માન સમારોહ


ગીર સોમનાથ 06 જાન્યુઆરી (હિ.સ.) પ્રભાસ પાટણ સોમનાથ સિંધી સમાજ તથા ઝુલેલાલ ગ્રુપ દ્વારા ગત વરસની જેમ ચાલુ વર્ષે પણ 80% થી વધુ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો 80% થી વધુ ટકાવારી મેળવનારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે તથા પ્રેરણા માટે આ સન્માન સમારોહ યોજવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં દાતાઓ તરફથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનોની કીટ આપી પ્રોત્સાહીત કરાયા હતા આ સમારોહમાં સિંધી સમાજ તથા સોમનાથ ઝુલેલાલ ગ્રુપ ના સભ્યો કમલ મહારાજ સવિતાબેન શર્મા સિંધી સમાજ પ્રમુખ અશોકભાઈ લાલુભાઇ માખેચા ભગવાનભાઈ ચાવરી તથા ગોવિંદભાઈ સહાણી પ્રભાસ પાટણ પીઆઇ એચ.આર. ગૌસ્વામી હાજર રહ્યા હતા અને આવી સારી કામગીરી ને બિરદાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande