સોમનાથ સ્વાભિમાન પર્વ: નિલકંઠ મહાદેવ - અસારવા ખાતે બીજેપી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ પૂજા - અર્ચના કરી
અમદાવાદ, 08 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ સ્વાભિમાન પર્વ - 2026 અંતર્ગત આજરોજ નિલકંઠ મહાદેવ - અસારવા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી એ પૂજા - અર્ચના કરી તેમજ 72 કલાક અવિરત ચાલનાર શિવ ધૂનમાં સહભાગી થયા. આ પ્રસંગે પ્રદેશ મ
નિલકંઠ મહાદેવ - અસારવા


નિલકંઠ મહાદેવ - અસારવા


નિલકંઠ મહાદેવ - અસારવા


અમદાવાદ, 08 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ સ્વાભિમાન પર્વ - 2026 અંતર્ગત આજરોજ નિલકંઠ મહાદેવ - અસારવા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી એ પૂજા - અર્ચના કરી તેમજ 72 કલાક અવિરત ચાલનાર શિવ ધૂનમાં સહભાગી થયા.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, ગુજરાત રાજ્યના મંત્રી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ,મહાનગર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ, ધારાસભ્યઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande