
ગીર સોમનાથ 9 જાન્યુઆરી (હિ.સ.) વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સોમનાથ મહાદેવ ના દ્વારે આવી રહ્યા હોય ત્યારે સોમનાથ ખાતે સરકીટ હાઉસ ખાતે જુનાગઢ ના પુર્વ સાંસદ .દિનુભાઈ સોલંકી તથા કોડીનાર નગર પાલિકા ના લોક લાડીલા ઉપ પ્રમુખ શિવાભાઈ સોલંકી એમની કેબીનેટ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી,રાજયકક્ષાના મંત્રીશ્રી કૌશિકભાઇ વેકરીયા અને તાલાળા ઘારાસભ્ય ભગવાનભાઈ બારડ તથા ગીર સોમનાથ કલેક્ટર સાથે મીંટીગ નું આયોજન કરવામાં આવ્યું હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ