ધરસણ ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 06 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધરસણ ગામ ખાતે સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ
ધરસણ  ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો.


ધરસણ  ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો.


ધરસણ  ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો.


ધરસણ  ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 06 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધરસણ ગામ

ખાતે સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

હતું. કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ

સ્થળેથી મળી રહે તે અનુરૂપ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1600 થી વધુ લોકોએ સરકારની વિવિધ સેવાઓ અને

યોજનાઓનો લાભ લીધો હતો.

આ ઉપરાંત, સેવા સેતુ કાર્યક્રમ સાથે સ્વચ્છતા ઝુંબેશનું પણ આયોજન કરવામાં

આવ્યું હતું. પ્રાથમિક શાળાના પ્રાંગણમાં યોજાયેલી સ્વચ્છતા ઝુંબેશમાં ગ્રામજનો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓએ સહભાગી બની

સ્વચ્છતા કામગીરી કરી હતી. તેમજ ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છ ગામના નિર્માણમાં

સહભાગી બનવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande