માધવપુર નજીક પીળા કલરનો પારદર્શક પ્રવાહીનો જથ્થો મળી આવ્યો.
પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર પોલીસે પેટ્રોલીગ દરમ્યાન માધવપુર નજીકથી બોલેરો પીકઅપ વાહનમાંથી પીળા કલરનો પારદર્શક પ્રવાહીનો જથ્થો કર્યો હતો અને તપાસ હાથ ધરવામા આવી છે. મુળ માધવપુર નજીકથી પસાર થતા બોલેરો પીકઅપ વાહન નં-GJ-03-BT-6588 ને શંકાના
માધવપુર નજીક પીળા કલરનો પારદર્શક પ્રવાહીનો જથ્થો મળી આવ્યો.


પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર પોલીસે પેટ્રોલીગ દરમ્યાન માધવપુર નજીકથી બોલેરો પીકઅપ વાહનમાંથી પીળા કલરનો પારદર્શક પ્રવાહીનો જથ્થો કર્યો હતો અને તપાસ હાથ ધરવામા આવી છે.

મુળ માધવપુર નજીકથી પસાર થતા બોલેરો પીકઅપ વાહન નં-GJ-03-BT-6588 ને શંકાના આધારે રોકી અને તપાસ કરતા તેમાંથી જીએસટી ઈ-વે બીલ અને જરૂરી કાગળ વગરનુ 200 લીટરનુ બેરલમાંથી પીળા કલરનુ પારદર્શન પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો જેમની કિંમત રૂ.1,43,000નો મળી આવતા આ જથ્થો કબ્જે કરવામા આવ્યો છે. આ અંગે માઘવપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande