દરિયામાં ગેરકાયદેસર લાઇટ ફિશિંગ કરતી મહારાષ્ટ્રની બે બોટ ઝડપાઇ.
પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદરના દરિયામાં ગેરકાયદેસર લાઇટ ફિશિંગ કરતી મહારાષ્ટ્રની બે બોટ સામે ગુનો દાખલ કરવામા આવ્યો છે. પોરબંદર જીલ્લાના દરિયા કિનારા પર લાઈટ ફિશીગ કરતી બોટ સામે પોલીસ દ્રારા કાર્યવાહી કરવામા આવી રહી છે. પોરબંદરથી 25 નોટીકલ
દરિયામાં ગેરકાયદેસર લાઇટ ફિશિંગ કરતી મહારાષ્ટ્રની બે બોટ ઝડપાઇ.


દરિયામાં ગેરકાયદેસર લાઇટ ફિશિંગ કરતી મહારાષ્ટ્રની બે બોટ ઝડપાઇ.


પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદરના દરિયામાં ગેરકાયદેસર લાઇટ ફિશિંગ કરતી મહારાષ્ટ્રની બે બોટ સામે ગુનો દાખલ કરવામા આવ્યો છે.

પોરબંદર જીલ્લાના દરિયા કિનારા પર લાઈટ ફિશીગ કરતી બોટ સામે પોલીસ દ્રારા કાર્યવાહી કરવામા આવી રહી છે. પોરબંદરથી 25 નોટીકલ માઇલ દુર દરિયામાં દત કૃપા –1 તેમજ દત જ્યોતિ નામની (એમએચ-7-એમએમ-4226) તેમજ (એમએચ-7–એમએમ-4465) માં ગેરકાયદેસર પ્રકાશિત લાઇટો ફિંટ કરી દરિયામાં ગેરકાયદેસર લાઈટ ફિશિંગ કરી મળી આવતા ઉતરપ્રદેશ રાજ્યના રામસજીવન રામકેવો નિશાદ સામે નવીબંદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામા આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande