ઉદ્યોગનગરનુ ફાટક બંધ કરવા સામે સ્થાનિકોમાં આક્રોશ.
પોરબંદર, 14 માર્ચ (હિ.સ.)પોરબંદરના ઉદ્યોગનગરનુ ફાટક બંધ કરવાની ફરી હિલાચાલ શરૂ થતા સ્થાનિકો ફરી મેદાને આવ્યા છે અને જવાબદાર તંત્ર સામે આક્રોશ વ્યકત કરવાની સાથે સ્થાનિક સ્વરાજયની ચુંટણી જવાબ આપવાની પણ ચિમકી ઉચ્ચારી છે. નરસંગટેકરી નજીક ફલાઈ ઓવર બન્યા
ઉદ્યોગનગરનુ ફાટક બંધ કરવા સામે સ્થાનિકોમાં આક્રોશ.


ઉદ્યોગનગરનુ ફાટક બંધ કરવા સામે સ્થાનિકોમાં આક્રોશ.


ઉદ્યોગનગરનુ ફાટક બંધ કરવા સામે સ્થાનિકોમાં આક્રોશ.


પોરબંદર, 14 માર્ચ (હિ.સ.)પોરબંદરના ઉદ્યોગનગરનુ ફાટક બંધ કરવાની ફરી હિલાચાલ શરૂ થતા સ્થાનિકો ફરી મેદાને આવ્યા છે અને જવાબદાર તંત્ર સામે આક્રોશ વ્યકત કરવાની સાથે સ્થાનિક સ્વરાજયની ચુંટણી જવાબ આપવાની પણ ચિમકી ઉચ્ચારી છે. નરસંગટેકરી નજીક ફલાઈ ઓવર બન્યા બાદ હવે ઉદ્યોગનગર ફાટક બંધ કરવાનો વધુ એક વખત નિર્ણય કરવામા આવતા ગુરૂવારે આસપાસની સોસાયટીના લોકો ફાટક નજીક એકત્રીત થયા હતા અને વિરોધ વ્યકત કર્યો હતો આ વિસ્તારની મહિલાઓ પણ મોટી સંખ્યામા એકત્રીત થયા હતા અને સ્થાનિકઓએ એવુ જણાવ્યુ હતુ કે ફાટક બંધ કરો તેમની સામે વાંધો નહિં પરંતુ અંદાજે 40 હજાર લોકોની અવર જવાર માટે ફાટક નજીકથી વૈકલ્પિક રસ્તો આપવાની માંગ કરી છે જો આ વ્યવસ્થા કરવામા નહિં આવતો આગામી દિવસોમા મહાનગરપાલિકાની ચુંટણી આવી રહી છે તેમા વળતો જવાબ આપાની ચિમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande