રાણાવાવના પોસકો અને દુષ્કર્મનો આરોપી ઝડપાયો.
પોરબંદર, 10 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાવાવ પો.સ્ટે. માં ભારતીય ન્યાય સંહીતા-2023 137(2),87,64(2)(આઈ)(એમ) તથા પોક્સો એકટ કલમ 4,6,8મુજબનો ગુનો દાખલ થયો હતો જે ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડવા રાણાવાવ પો.સ્ટે.ના અધિકારીઓ પ્રયત્નશીલ હતા તે
રાણાવાવના પોસકો અને દુષ્કર્મનો આરોપી ઝડપાયો.


પોરબંદર, 10 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાવાવ પો.સ્ટે. માં ભારતીય ન્યાય સંહીતા-2023 137(2),87,64(2)(આઈ)(એમ) તથા પોક્સો એકટ કલમ 4,6,8મુજબનો ગુનો દાખલ થયો હતો જે ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડવા રાણાવાવ પો.સ્ટે.ના અધિકારીઓ પ્રયત્નશીલ હતા તે દરમિયાન આ ગુનાનો આરોપી જૂનાગઢના વંથલી ખા,તે હોવાની બાતમી મળતા રાણાવાવ પોલીસ ટિમ દ્વારા વંથલી ખાતે પહોંચી આરોપી પ્રવિણ રાજુભાઈ વાધેલાને ઝડપી પાડવામાં આવ્યો છે.

આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. બી.જી.ડાંગર, પો.સબ.ઈન્સ. આર.વી.મોરી,પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, તથા પો.કોન્સ. સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઈ, જયમલ સામતભાઇ, કૃણાલસિંહ પ્રવિણસિંહ, દ્વારા કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande