પ્રધાનમંત્રીએ, બૈસાખી અને મહા બિશુબા પના સંક્રાંતિ નિમિત્તે શુભેચ્છાઓ આપી
નવી દિલ્હી, 14 એપ્રિલ (હિ.સ.) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, શીખોનો પવિત્ર તહેવાર બૈસાખી અને ઓડિયાના નવા વર્ષ મહા બિશુબા પના સંક્રાંતિના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છાઓ આપી હતી. એક્સ પર અલગ અલગ પોસ્ટમાં પ્રધાનમંત્રીએ બંને તહેવારો પર લોકોની ખુશી,
વડા પ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 14 એપ્રિલ (હિ.સ.) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, શીખોનો પવિત્ર તહેવાર બૈસાખી અને ઓડિયાના નવા વર્ષ મહા બિશુબા પના સંક્રાંતિના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છાઓ આપી હતી. એક્સ પર અલગ અલગ પોસ્ટમાં પ્રધાનમંત્રીએ બંને તહેવારો પર લોકોની ખુશી, સમૃદ્ધિ અને સુખાકારીની શુભેચ્છાઓ આપી હતી.

પ્રધાનમંત્રીએ લોકોને બૈસાખીના અવસર પર શુભેચ્છાઓ આપી હતી અને દરેકના જીવનમાં સમૃદ્ધિની કામના કરી હતી. અન્ય એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ મહા બિશુબા પના સંક્રાંતિના અવસર પર લોકોને શુભેચ્છાઓ પણ આપી હતી અને તહેવારની મંગલ કામના કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર /માધવી ત્રિપાઠી/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande