ગૂમ થયેલા મોબાઇ શોઘી મુળ માલીકોને પરત આપી પોલીસ પ્રજાનો મીત્ર સૂત્ર સાથેક કરતી ગીર સોમનાથ પોલીસ-
ગીર સોમનાથ 02 એપ્રિલ (હિ.સ.) ગીર ગઢડા પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફ દ્વારા ખોવાયેલ ગુમ થયેલ મોબાઇલ ફોન તથા મો.સા શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી. તેમજ હ્યુમન તથા ટેકનિકલ સોઈ આધારે ખોવાયેલ/ગુમ થયેલ મોબાઇલ ફોનો તથા મો.સા શોધી કાઢવામાં આવેલ છે. જેમાં કુલ
ગૂમ થયેલા મોબાઇ શોઘી મુળ માલીકોને પરત આપી


ગીર સોમનાથ 02 એપ્રિલ (હિ.સ.) ગીર ગઢડા પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફ દ્વારા ખોવાયેલ ગુમ થયેલ મોબાઇલ ફોન તથા મો.સા શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી. તેમજ હ્યુમન તથા ટેકનિકલ સોઈ આધારે ખોવાયેલ/ગુમ થયેલ મોબાઇલ ફોનો તથા મો.સા શોધી કાઢવામાં આવેલ છે. જેમાં કુલ મોબાઈલ ફોનો-૦૬ જેની ઉ.રૂ.૯૪,૧૭૫/-તથા મો.સા.-૦૧ જેની કિ.રૂ.૧૦૦૦૦૦/- કુલ કિ.રૂ.૧૯૪૧૭૫/- શોધીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગીર ગઢડા પોલીસ સ્ટાફ દ્વારા મુળ માલીકોને ગુમ થયેલ મોબાઇલ ફોનો તથા મો.સા. જે તે હાલતમાં પરત સોંપેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande