ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તાર ના ધોકડવા ની ગીર ગુંજન વિદ્યાલયમાં સાઇબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન
ગીર સોમનાથ 5 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ ના ધોકડવા ની ગીર ગુંજન વિદ્યાલયમાં સાઇબર જાગૃતિ દિવસ અંતર્ગત ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તાર ના ધોકડવા ની ગીર ગુંજન વિદ્યાલયમાં સાઇબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં હાજર શાળાના શિક્ષકો વિદ્
ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તાર ના ધોકડવા ની ગીર ગુંજન વિદ્યાલયમાં


ગીર સોમનાથ 5 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ ના ધોકડવા ની ગીર ગુંજન વિદ્યાલયમાં સાઇબર જાગૃતિ દિવસ અંતર્ગત ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તાર ના ધોકડવા ની ગીર ગુંજન વિદ્યાલયમાં સાઇબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં હાજર શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તથા વાલીઓને અમોએ તથા આઈ.ટી એક્સપર્ટએ સાયબર ક્રાઇમ અંગે ની જાણકારી આપી તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓને જાગૃત કરવામાં આવેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande